આપણે ગુમાવી રહ્યા છીએ એવા લોકો કે,
આપણે ઘણું બોલવું છે, પરંતુ આપણી પાસે, સાંભળવાવાળું કોઈ નથી,
આપણે ઘણું બધું ટેલેન્ટ બતાવવું છે,
પરંતુ એને જોવાવાળું કોઈ નથી
અરે આપણે આપણા સુખ, કે દુઃખ
વહેંચવા છે, પણ એમાં દિલથી
ભાગીદાર બને એવાં લોકો કેટલા,
અને ક્યાં છે ?
- Shailesh Joshi