🙏🙏એક નાની અમથી ચોકલેટ ની કિંમત કંઈ નથી, છતાં પણ તે ઘણી કિંમતી હોય છે.
આ નાની અમથી ચોકલેટ પરસ્પર આપવાથી સંબંધોમાં નવી ઉષ્મા નું સર્જન થતું હોય છે.
કોઈ રડતાં બાળકને આપો, તેના મુખ પર હાસ્ય સાથે જ આનંદની લાગણી છવાઈ જતી હોય છે,
ગમતું કોઈ જનને ચોકલેટ આપવાથી લાગણીઓ ની અભિવ્યક્તિ કંઈક અલગ રીતથી રજૂ થઈ જતી હોય છે.
🍫Happy choclate day 🍫
- Parmar Mayur