ખાસ નોંધ
31 ડિસેમ્બર કે 1 જાન્યુઆરી ના
happy new year
કે તેને લાગતા વળગતા મેસેજ કરવા નહીં. હું હિન્દુ છું મારું નવું વર્ષ અંગ્રેજી કેલેન્ડર મુજબ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ મુજબ કારતક સુદ એકમ ના દિવસે થાય છે. જેની તમામ ભાઈઓ બહેનો એ નોંધ લેવી.
જય શ્રી રામ
બાળકો ને જોકર નઈ રામ અને કૃષ્ણ બનાવવા ની સંસ્કૃતિ છે.