Gujarati Quote in Good Morning by Parmar Mayur

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏મારે વધવું પર્વત સરીખું ઉંચા નભની ટોચને પામવી,

મંઝીલ પામવા કઠિન રસ્તે પણ અડગ મનથી ચાલવું.

નિશ્ચય કરી એકવાર સફરની શરૂઆત હૈયેથી કરવી જ.

ભલે પછી મુશ્કેલી આવે કઠિન, પણ પાછી પાણી ના કરવી.🦚🦚

🏔️World mountain day ⛰️

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111961681
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now