જયારે માણસ અભીમાન અહંકાર વસ હોય ત્યારે તેને કોઈ શીખ ન આપવી ન સમજણ, આ અવસ્થામાં તે ખુદને ઉચ્ચ અને અન્ય ને નીમ્ન સમજતો હોય છે, અને આ અવસ્થામાં તે કોઈનું પણ અપમાન કરતાં જરાય નથી ખચકાતો, માટે ખુદનું સ્વમાન જળવાય નહીં તે માટે મૌન સર્વ શ્રેષ્ઠ વીકલ્પ છે, બાકી બધું સમય પર છોડવું,
जब कोई मनुष्य अभिमान और अहंकार की स्थिति में हो तो उसे सिखाना या समझाना नहीं चाहिए, इस स्थिति में वह स्वयं को श्रेष्ठ और दूसरों को निम्न समझता है,ये उसका सबसे बुरा समय हैं, और इस स्थिति में वह किसी का भी अपमान करने में संकोच नहीं करता है, इसलिए मौन रहना ही सर्वोत्तम है अपने आत्मसम्मान को बचाये रखे, यही सही विकल्प है, बाकी का सब कुछ समय पर छोड़ दीजिए।।