Gujarati Quote in Sorry by CHIRAG NOW PRADYUMANSINH MAKWANA

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રંગભરી દુનિયા છે મારી,
પણ તારા વગર તો અધૂરી લાગે છે.

કોને કહું ? ક્યાં કહું? મનની વાત,
જીવતર તો હવે ઝેર જેવું લાગે છે.

ટોળામાં રહું કે મહેફિલ માં રહું,
તારા વગર એકલું એકલું લાગે છે.

સવાર હોય કે સાંજ હોય,
તારા વગર જીવનમાં શુનું શુનું લાગે છે.

બિઝી લાઈફ થી ભરચક સિડ્યુલ તો
પણ મારુ મન સતત તારી યાદમાં રહે છે.

ભલે રહી' રંગ ભરેલી દુનિયા મારી
પણ તારા રંગ વગર અધૂરી રહી'.!❤️


પ્લીઝ એકવાર વાત કરી ને ગેરસમજ દૂર કરવા વિનંતી છે.

Gujarati Sorry by CHIRAG NOW PRADYUMANSINH MAKWANA : 111959297
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now