Gujarati Quote in Whatsapp-Status by Dada Bhagwan

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં મા-બાપની રોકટોકથી ઘણી વાર એમના પર ગુસ્સો આવી જતા અપશબ્દો બોલાઈ જાય. આવું આજે દરેક ઘરમાં બહુ જ સામાન્ય બની ગયું છે. આવો વ્યવહાર કેટલો યોગ્ય છે એ આજની નવી પેઢી માટે વિચારવાનો વિષય છે. ચાલો પૂજ્યશ્રી દીપકભાઈ પાસેથી સમજીએ છોકરાંઓનો મા-બાપ સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ.

Watch here: https://youtu.be/XeMbDSjlXGs

#Parenting #parentstips #trending #relationshipadvice #relationshiptips #Relationship #DadaBhagwan #dadabhagwanfoundation

Gujarati Whatsapp-Status by Dada Bhagwan : 111956966
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now