🙏🙏આજે નવું વર્ષ એક બે નવાં દ્ઢ સંકલ્પ લઈને વર્ષનું સ્વાગત કરી લઈએ.
કોઈની ખુશીઓ ખાતર બંને એટલો દિલથી જીવનમાં પ્રયાસ કરી લઈએ.
જે મિત્રો સાચાં છે તેમની સાથે કદી ના અબોલા કે દગો કરીએ.
સંબંધમાં ખોટ ખાવાની થાય તો ખાઈ લઈએ પણ મિત્રતા દિલથી નિભાવી લઈએ.🦚🦚
- Parmar Mayur