Gujarati Quote in Shayri by Umakant

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“સફળતા જિંદગીની,
હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના
નકશામાં નથી હોતી.

સુભાગી છે સિતારા કે
ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ
ગણનામાં નથી હોતી.”
💕
….. બરકત વિરાણી
“બેફામ”


- Umakant

Gujarati Shayri by Umakant : 111955995
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now