દાસના દાસ બનીને રહેવું,
જન્મ બ્રાહ્મણનો જોળી લઈ ભીક્ષા માગેય મેણું નહીં, ન અભીમાન જન્મે , અનીતી નું લેવું નહીં અધર્મ માં ધન આપવું નહીં,
ના કોઈથી હેત જાજા ના કોઈની ઈર્ષ્યા, બોલે તેથી હેતે બોલવું, ના બોલે તેથી ન અબોલા, આવકાર મળે એ ઘરે પહેલું જવું, જયા દેખાય મન ખાટા ત્યાંથી વળીએ પાછા.
૧૮ વેણ સરખા આપણે , કેવી શીવની મેર, ના થવું મોટું ના કોઈથી નાના .. માનવ ઘર્મ ને સમજી થવું બધાના..