ઘડી બેઘડી તો દુ:ખો ભુલી જવાદો
આનંદને હર એક પળ જોઇ લેવાદો
વિસરેલા સૌ સ્મૃતિએ કરી લેવાદો
સપનામાં જરી ગુફતગુ કરી લેવાદો
જીવવાનું હવે કેટલું? વિસરી જવાદો
ઘડપણમાં થોડી મસ્તી કરી લેવાદો
યમરાજનું નક્કી નહીં સમજી લેવાદો
રહી જિંદગી આનંદમાં માણી લેવાદો.
સૌજન્યઃ-
WhatApps 🙏🏻
- Umakant