🙏🙏કોઈ થોડી ગેરસમજ થી સંબંધ તુટે તો યોગ્ય નથી.
સચ્ચાઈ ને જાણ્યા વિના જ રીસાઈ ને ચૂપ થઈ જવું યોગ્ય નથી.
સંબંધોમાં પરસ્પર ગલતફહેમી થઈ શકે છે માટે હંમેશા નારાજ થઈ જવું યોગ્ય નથી.
બસ થોડા વાર્તાલાપ થી સમજ વિકસે! આમ મૌન થઈ જવું પણ યોગ્ય નથી.🦚🦚
- Parmar Mayur