જેમની પત્ની જાડી હોય તેમણે “બુલેટ” વાપરવી
જેમની પત્ની દુબળી હોય તેમણે “સ્પ્લેન્ડર” વાપરવી,
જેમની પત્ની નાની હોય તેમણે “એક્ટીવા” વાપરવી,
જેમને પત્ની જ ના હોય તેમણે આરામથી રહેવું 😄
*****************
આવશ્યક સુચના
વાહન ચલાવતા સમયે
‘સૌંદર્ય દર્શન
ના કરવું …..
નહિ તો
પ્રભુ દર્શન થઇ શકે છે.
નજર ચુક્યા તો
વટાણા વેરાઇ જશે
😄😄😄
- Umakant