આંખુ મારી ભીજાય જયારે યાદ તારી આય..
જગ સુનું લાગે જીવન કરડી ખાય
નીચે થી જમીન ખસી જાય ,ઉપરથી આભ ફાટી જાય,
વરસોના વાણા વીત્યા પણ કરૂણ ઘટના આંખો સામેથી ન જાય ,
ક્યાં છે તું ન વાવડ તારા ન કોઈ મારગ ત્યાં લઈ જાય..
કેવી વીવસ જીંદગી ન જીવી ન સહી જાય.
- Hemant pandya