હું ને ત્યજો, હું માંથી અભીમાન જાગે , હુ માંથી મારૂ તારૂ ને સ્વાર્થ જાગે, હું થી ઈર્ષ્યા જાગે , હું થી ઉંચ નીચ જાગે, હું થી માન અપમાન જન્મે , હું થી ક્રોધ અહંકાર ,હું થી સહું વેરી બને , હું થી હાહાકાર, હું થી પોતાનો ના રહો, જગ વેરી થઈ જાય, હું થી હું અંધ બનું ખુદને ન જાણી પાઉં, હું ખુદ કરૂં હે સહી લાગે , સહી ગલતનો ભેદ ન જાણી પાઉં, હું થી અવળી ગતી સુજે, અધો ગતી તરફ લઈ જાય.. હું તજી ગુરુ સરણે જાઓ બેડોપાર થઈ જાય.
hemant pandya