Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ જન્મ ની સ્મૃતિ આ જનપુરો થતા થતા લુપ્ત થઈ જશે,
પછી કોને ખબર શું થશે,
જીવન વેડફવાનો કે દુઃખી થવાનો કોઈ મતલબ ?
માટે જીવનને જીવી નહીં પણ અનમોવ પળ માની માણી લેવું જોઈએ
સર્ત એટલી કે કોઈ માટે આપણે બાધા રૂકાવટ કે અડચણ કે કોઈના દુઃખનું કારણ ન બનીએ
- Hemant pandya

Gujarati Motivational by Hemant pandya : 111952085
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now