🙏🙏તું આ ધરા પર મનવા "મુસાફીર" રે,એટલું જાણી લે, જીવન જીવવામાં 'મજા' આવશે રે.
ચાર ઘડીની 'જીંદગી' તેમાં 'ફુરસદની ક્ષણો' થોડી કાઢી લે.
થોડું ફરીને 'માણસ અને પ્રકૃતિ' વચ્ચેનો ફર્ક શું છે તે જાણી લે.
ઈશ્વરે મોકલ્યો 'પ્રવાસી' બનાવી તુજને તો એટલું જાણી 'કર્મનું ભાથું' સારું બાંધી લે.
🚴♀️World tourism day 🚙
- Parmar Mayur