મારા શીવ નો આદેશ છે
ગમે તેવી પરિસ્થિતિ હોય, લોકોનો ગમે તેવો વહેવાર હોય તું માનવતા મત મુકજે, તું મારો અંશ છેને ?
સદાય દયાવાન ધેર્યવાન સહનશીલ પ્રેમાળ રૂપે રહેજે, બસ પ્રેમ મય બનીને રહેજે,
તારી કસોટીઓ આસાન નહીં હોય..પણ તું ધેર્ય રાખજે, મારા લાયક બનવા તારે આટલું તો સહન કરતા શીખવું જ પડશે.