🙏🙏સંબંધોમાં એકબીજાને સમજતા રહ્યા હોત તો હતાશા હાવિ થોડી હોય.
શું સંબંધોમાં એકનું સમજવું જ સંબંધ ટકાવવા પુરતું થોડું હોય?
સંબંધ નામના ભજનમાં તાળીઓ પાડવાં એક હાથ પુરતો થોડો હોય.
જો હાથથી હાથ ને "સહયોગ" મળ્યો હોય તો તાળીનો ગડગડાટ મયુર 'મધુર' જ હોય.🦚🦚
- Parmar Mayur