માણસ પોતાની તરફ વધારે ઝુકતો હોય છે,
પણ બીજાનાં તરફ ખૂબ ઓછો.
અહં, અધુરું, અજ્ઞાનને લીધે માણસ પોતાનાં તરફ આકર્ષિત થઇને બંધનમાં રહેલો હોય છે, જો એ ત્યજે છે, તો એ બીજાઓ તરફ નમીને સારાં કર્મ કરતો હોય છે.
હું સંપૂર્ણ નથી. એ વાત યાદ રાખવું જ સત્ય હકીકત છે.
મનોજ નાવડીયા