પ્રેમ ક્યારેય વ્યક્તિ સાથે થતો જ નથી,
પ્રેમ તેની ભીતર રહેલા સ્વભાવ સાથે થાય છે,
અને પ્રેમ ક્યારેય એક ક્ષણ માં થતો જ નથી,
પલભરમાં તો પસંદગી હોય છે,પ્રેમ વ્યક્તિની અમુક સમય સાથે રહેવાથી થાય છે,પહેલા શરીરના હોવાનું આકર્ષણ ને પછી સ્વભાવની ઓળખાણ, એટલે જ અમુક પસંદ વ્યક્તિઓ દિમાગ સુધી આવીને જતા રહે છે,ને અમુક હૈયામાં ઘર કરી જાય છે..અંદર બેઠેલો તો એક છે, જો તેના દર્શનની ઝલક બીજા વ્યક્તિમાં ઝાંખી થઈ જાય તો તે સીધા જ હદયમાં વસી જાય છે,પછી તેનાંથી અલગ થવાતું નથી,વ્યક્તિથી અલગ થઈ જવાય છે,
- Shraddha Panchal