Gujarati Quote in Thank You by Abbas khan

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

happy birthday 💐falguni bahen💐
લખું કેમ શબ્દ માં હું લાગણી મારી બેની ની,
દઈને પોતાની મુસ્કાન,મારા આંસુ એ હરે છે

વેદના તો આવતી રહે છે જીવન માં કોકવાર,પણ
નૈન માં એના,મને હમેશા ખુશી મળે છે

મીઠો મીઠુડો સંદેશ વાંચી બેનીનો, દુઃખ બધા દૂર થઇ જાય છે,
શતાયુ નું જીવન જીવે બેની ,આ ભાઈ પ્રાર્થના એ કરે છે...@

Gujarati Thank You by Abbas khan : 111949780
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now