આ બે ડગલાંનું અંતર
વરસાદે લાંબુ કરી દીધું હો
એ મળવા તો આવ્યા પણ
હું પોંચું એ પહેલા જ વરસાદે વરસવાનું શરૂ કરી દીધું હો....
- Urvisha Vegda

Gujarati Shayri by Urvisha Vegda : 111949405
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now