તું મારું વ્યસન છે,
મને ખબર છે તને મારી આદત પણ નથી
અને મને તારું વ્યસન છે
તું નાં મળને તો આમ શ્વાસ રૂંધાય છે
તને મળવા કંઈ કેટલાયે બહાના દેખાય છે.
- Urvisha Vegda

Gujarati Shayri by Urvisha Vegda : 111949150
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now