🙏🙏ઈશ્વરને ના માનનાર 'નાસ્તિક' જ સમય આવે શ્રેષ્ઠ 'આસ્તિક' બને છે.
ઈશ્વરને ના માનવા પાછળ જેટલી 'ઉર્જા વ્યર્થ' કરે છે. એટલી જ ઉર્જા ઈશ્વરને 'સમજવામાં' વાપરે તો નાસ્તિક માણસને સંતોષપૂર્વક ઈશ્વર પ્રત્યે 'શ્રધ્ધા' આવશે.
આ "વિશ્વાસ" જ તેને નાસ્તિક માંથી શ્રેષ્ઠ આસ્તિક બનાવશે.🦚🦚
- Parmar Mayur