જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે
જીવનમા કામકાજ ભારે લાગે છે
દુવિધામાં પડી જ છે છીએ આપણે
સહન કરવાનું યાદ રાખવું પડે છે
મુશ્કેલી સમયમાં ધીરજ જ ચાવી છે
સંઘર્ષ કરશો તો જીવન મુક્ત થશે
સહન કરો પડકારો સ્વીકારો
ટકશો તો ચિંતા મુક્ત થશો
સમય છે મુશ્કેલ, આશા ના ગુમાવવી
રસ્તામાં કદાચ કંટકો પણ હશે
માથું ઉચું કરીને જ ચાલો
દુવિધાનો કદાચ અંત જ હશે
કદાચ ને નિરાશા મળશે
અડગ રહેતા શીખવું આપણે
અંતે તો આ જીવન છે
સુખદુઃખ માણવાનું છે આપણે
કદાચ જીવન પ્રત્યે શંકા થશે
દુવિધા વધતી લાગશે
મનને મક્કમ રાખશો તો
જીવનમાંથી સુવિધાનો અંત થશે
- કૌશિક દવે
- Kaushik Dave