મારામાં અને એનામાં માત્ર એટલો જ ફરક છે કે એ મને જોતી જ નથી હું એના સિવાય કોઈને જોતો નથી.
મારામાં અને એનામાં માત્ર એટલો જ ફરક છે કે એ મને પ્રેમ કરતી જ નથી છતાં હું એને જ પ્રેમ કરું છું.
મારામાં અને એનામાં એટલો જ ફરક છે કે એ મને મળતી જ નથી અને હું એને મળવા સતત પ્રયત્ન કરું છું.
મારામાં અને એનામાં એટલો જ ફરક છે કે એના જનમ દિવસે હું wish કરવું ભૂલતો નથી એ મને કોઈ દિવસ wish કરતી જ નથી.
આવો આ પાગલની દુનિયામાં ભરતી મેળો ચાલુ છે બારે માસ!
હું તો લિસ્ટ લાબું લઈને બેઠો છું,વરસોના વરસ આ જનમ નહિ તો આવતા જન્મનું પણ એ કહેતી નથી.
- वात्सल्य