હું ક્યાં કહું છું કે તું બધું છોડીને આવી જા,
પણ જો તને હોય ભાવ એવો કે હું તારો છું
તો તું ચા પીવાના બહાને તો આવી જા!!!

Gujarati Shayri by Mr Jay Gadhadara : 111948558
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now