હું ફેસબુક પર હોઉં તો એ ઇન્સ્ટાગ્રામ પર આવી જાય,હું ત્યાં આવું તો તે ટેલિગ્રામ પર દેખાય ! અને ત્યાંથી વોટ્સપ પર !!!
આ તે કેવી સંતાકૂકડી હું એની પાછળ પાછળ દોડું ત્યાં તો એ માતૃભારતી પરથી સીધી માતૃભારતી પર દેખાય પછી મારે તરાપ મેસેન્જર પર !!!
- वात्सल्य