સુરજ સર🌞🌞 રજા પર ગયા હોવાથી
એમની જગ્યાએ વર્ષા મેડમ🌧🌧 એકસ્ટ્રા કલાસ લઈ રહયા છે!!!
હવે તો વર્ષા મેડમ નો કોર્ષ પણ પૂરો થઈ ગયો છે.
પણ મેડમ તો રિવીજન પર રિવીજન
કરાવે જાય છે.
🤣🤣🤣
🙏🙏🙏
- Dhara K Bhalsod

Gujarati Jokes by Dhara K Bhalsod : 111948208
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now