🙏🏿ના વરસે તો પ્રાર્થના🙏🏿

તમેં મન મૂકી ને વરસો,અમેં જનમ જનમ ના તરસ્યા!
તમેં મુશળધારે વરસો અમેં જનમ જનમના તરસ્યા.
🌹
(વધુ વરસે પછી)
❤️
તમેં થોડું થોડું વરસો,અમેં હવે નથી કંઈ તરસ્યા !
તમેં ધોધમાર ના વરસો,ખાલી ઝરમર ઝરમર વરસો.
વાત્સલ્ય
😄🙏🏿😄

Gujarati Funny by वात्सल्य : 111948161
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now