સ્ત્રી ત્યાં સુધી ઘરડી નથી થતી જ્યાં સુધી એનો પતિ સાથે હોય,
પુરુષ ત્યાં સુધી ઘરડો નથી થતો જ્યાં સુધી તેની પત્ની સાથે હોય,
એક ના જવાથી બીજું ઘરડું થવા લાગે છે
આ જીવનની કડવી હકીકત છે..
💛🧡❤️
- Umakant

Gujarati Quotes by Umakant : 111947896
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now