🙏🙏જીંદગી પણ "જુગાર" જેવી કંઈ બાજી કોને આવશે તે નક્કી નથી.
આપણે ધારીને બેઠા હોય નીકળશે હુકમનો 'એક્કો' ત્યાં જ ગુલામ નીકળી જાય કંઈ નક્કી નથી.
જીવનનાં 'પત્તાની ચીપ' ભલે આપણે મારતાં પણ કોન કોની 'બાજી' મારી જાય કંઈ નક્કી નથી.
ઈશ્વર નામનો બેઠો 'બાદશાહ' કોને હરાવી જાય કે કોને જીતાડી જાય કંઈ નક્કી નથી.🦚🦚
- Parmar Mayur