द्वे पदे बन्धमोक्षाय,
न ममेति ममेति च।
ममेति बध्यते
जंतुर्निर्ममेति विमुच्यते॥
*(पैङ्गलोपनिषद, ४.२५ ।)*
*વિન્યાસ*
मम इति, जंतु: नि:+मम इति
*ભાવાર્થ* બંધન અને મોક્ષ (મુક્તિ) માટે જગતમાં બે જ વાક્યો છે. એક વાક્ય છે, "આ મારું છે" (ममेति) અને બીજું છે,"આ મારું નથી" (न ममेति).
"આ મારું છે" એ સભાનતા વ્યક્તિને બંધનમાં બાંધે છે જ્યારે "આ મારું નથી" એ વ્યક્તિને મોક્ષનાં દરવાજે પહોંચાડી દે છે.
*(પૈંગલોપનિષદ, ૪.૨૫)*
🌹શુભ દિનાંક ૨૪ ઑગષ્ટ
૨૦૨૪ 🌹.
🌹 શુભ શનિવારે 🌹। 🌹પ્રાત:કાળે🌹. 🌹નમસ્કાર 🙏🏻
- Umakant

Gujarati Quotes by Umakant : 111947704
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now