પ્રાયશ્ચિત અને પશ્ચાત્તાપ બંનેમાં ફર્ક છે... સમજાય એને જ સમજાય..
એક મા realise એહસાસ ફીલ થાય.. અને બીજામાં સ્વીકાર a to z દરેક નાની મોટી વાત ભુલો ચોરીઓ, ફરેબ ચીટ કપટ ભેદભાવ ચાલાકી બધાનું જગ જાહેર detailma પોતાના અને જેનું ખરાબ અહિત કર્યું છે તે દરેક સામે detailam કન્ફેસન.. પ્રતિક્રમણ
આ સમજાતું નથી
confession તો ભઞવાન સામે અથવા તો જેને ભગવાન સમાન ગણતા હોઇ એને સામે થાય
જઞ જાહેર ડિટેઇલસ માં કરવાનું કારણ નથી સમજાતું