*સપ્તરંગ ની બનેલી આ દુનિયામાં*

*ઈશ્ર્વરે કોઈનાં પણ જીવનમાં સાતેય રંગ નથી પૂર્યા ........*

*દરેક ના જીવનમાં કોઈ એક રંગ તો ખૂટે જ છે.*

*કોઈ માં ખૂટતા રંગ પુરવા અને આપણા માં ખૂટતા રંગ મેળવવાના પ્રયાસ - એ જ "જીવન"...*

*🌹🙏Good morning🙏🌹*
- shah

Gujarati Quotes by shah : 111947533
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now