કોઈને જોયા વગર પ્રેમ થાય એવો આ યુગ આવ્યો છે.
રૂબરૂ મળ્યાનો અનુભવ થાય એવો આ યુગ આવ્યો છે.
જોડ્યા'તાં માંડ બારોબાર તૂટ્યાનો આ યુગ આવ્યો છે.
તોડે જોડે કશુંય ના તો હાડકાં તોડયાનો યુગ આવ્યો છે.
😄😄😄😄😄
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111947494
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now