🙏🙏તમે "વૃદ્ધ ને વૃદ્ધ શીદને સમજો" તેમનાથી મળતા જ્ઞાન થી તેમને "બુધ્ધ" સમજો.

અનુભવના ભાથામાંથી 'સમજું વૃદ્ધ' સમજણ આપશે માટે તેમને બોજ નહીં 'જ્ઞાન ની ખોજ' સમજો.🦚🦚

👴World senior citizens day👵🏻
- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111947148
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now