લુટનાર લુટી ને ખુશ થાય..સ્વભાવીક છે...
પણ લુટાનાર કેવીરીતે શુખી..?
લુટનાર કહે હું લુટાયો ભલે પણ મે કોઈને લુટયા નથી..
મારા કારણ કોઈ દુઃખી તો નથી..
હું નીમીત કોઈના સુખનો બન્યો દુઃખનો નહીં..
બાકી શું મારૂ તારૂ ..કંઈજ કાયમી નથી... પરીવર્તન સંસાર નો નીયમ..આજે મારૂ કાલે બીજાને હાથ ..પરમદીવસે ....