કોઈની ઉછીની પડાવી લીધેલી "મીણબત્તી" લો સળગાવી દીધી ! અને બે શબ્દ મૌન બની સાંભળી લીધા,સભા વિખરાઈ ગઈ !!
🙏🏿
રામાયણ અને મહાભારતના આ દેશમાં નારીને માટે શસ્ત્ર ઉઠાવનાર "રામ-કૃષ્ણ" નથી આવવાના પ્રત્યેકે રામ કૃષ્ણ બનવું પડશે.....
નિર્ભયા કાંડ હોય,કલકત્તા કાંડ હોય કે હો ઊંનાવ કાંડ! દરેકને ઘેર બેન દીકરી છે આ સમજવું પડશે.
- वात्सल्य