એ નરાધમો!
તમને કેમ કમતિ સુઝે છે?
બીમારની સેવા કરતી એક ડૉક્ટર દીકરી રાત્રે કે દિવસે એકલી ઘેર જતી હોય ત્યારે માનવતા રાખી એને સલામત ઘેર મુકવા સુધીની માનવતા દાખવવાની જગ્યાએ નિર્દોષ પર પાશવી બળાત્કાર અને તેનું ખૂન!! આ ક્યાંની હેવાનિયત છે?
"ભગવાન માફ નહિ કરે.ખ઼ુદા કે ઘેર દેર હૈ,અંધેર નહિ"
હે!નરાધમો તમારે પણ માઁ અને દીકરી,બેન હશે! થોડી તો શરમ કરો!!!
🙏🏿😭🙏🏿