આજે બેંકવાળાએ મને ફોન કરીને કહ્યુ દર મહિને 6000 ₹ ભરો અને રિટાયર્ડ થાવ ત્યારે 1 કરોડ રુપિયા મેળવો.
મે કહ્યુ પ્લાન થોડો ચેન્જ કરી દો. પહેલા તમે મને 1 કરોડ રુપિયા આપો. હુ જીવીશ ત્યા સૂધી દર મહિને 6000₹ ભરીશ. એમણે તો ફોન જ કાપી દીધો...
🤣🤣🤣🤣🤣🤣
-jighnasa solanki