🙏🙏કોઈ પુછે સ્વર્ગ નર્ક હશે કે નહીં ખબર તો મને પણ નથી પણ કંઈક તો હશે.
વિશાળ નભમાં ના ટેકો કે આધાર તો પણ અધ્ધર રહે એમ જ તો ના રહે કંઈક તો હશે.
શાસ્ત્ર કહે, બાઈબલ કહે કુરાન પણ દોઝખ જન્નત ની વાત કરે તો કંઈ તો હશે.
આમ જન તો એમ કહે મનની શાંતિ જ્યાં ત્યાં જન્નત હશે નહીં તો અશાંતિથી બધે જ નર્ક તો હશે.🦚🦚
- Parmar Mayur