યાદ રાખવું.. વટ, અકળ, સ્વાભિમાનની હોડમાં અભિમાન, ઘમંડ જૂઠ ચાલાકીઓ ફરેબ સ્વાર્થીવૃત્તિ, મતલબ, કપટ, ઊંચ નીચ અને વ્યક્તિ સંબધમાં ભેદભાવ કયારે કોઈનું કંઇપણ ટક્યું જ નથી... બધું જ સમયસર ભગવાન કુદરત સમય સામે લાવી ઉઘાડું કરી દે છે.. એટલે એટલી પીઠ પાછળ ચાલાકી ચીટ વિશ્વાસઘાત hurt કરી એમ નાં સમજવું કે ખોટા ભ્રમમાં નાં રહેવુ કે કોઈ જોતું નથી... ઉપરવાળો ચોવીસ કલાક ઓનલાઇન હોય છે..
Alwz કહ્યું છે મે અને હજી કહું છું .. કે ભોગવી શકો પોતે અને તમારાં લીધે તમારાં પોતાના ભોગવી શકે એટલા જ કાંડ કર્મ કરો... નહીતો અહીં જ જીવતે જીવ ભોગવવાનું છે.. છે.. અને છે.. સ્મરણ રહે...🔥👍👸✍️🔥
કોઇ પણ જાત નો વટ કે અક્કડ નથી કે કોઇ વાત નું અભિમાન નથી.ખોટુ બોલવું નથી ચીટીઞ કરવું નથી,જીવન માં એટલી બધી ઝંઝટ છે કે શું કરવું સમજાતું નથી, ખુબ પસ્તાવો થાય છે એટલે રહેવાતું નથી.
કોઇ વ્યક્તિ ની એન્ટ્રી આપણા જીવનમાં થાય અને એ વ્યક્તિ લાંબા સમય સુધી એકઝીટ નાં થાય અને એ વ્યક્તિ સતત તમારા સુધી પહોંચવા નાં પ્રયત્ન કરતો હોઇ તો એ વ્યક્તિ ની એન્ટ્રી મહાદેવજી ની ઇચ્છા થી જ થઇ છે.કદાચ એ જ વ્યક્તિ સાથે આગળ નો સમય વિતાવવા નો હશે એટલે એ વ્યક્તિ ને દુર રાખવા નાં પ્રયત્ન બંધ કરી એની સાથે વાતચીત કરી લેવી જોઇએ.
કારણ કે કુદરત ની મરજી હોઇ છે બાકી ચાર ચાર વર્ષ સુધી કોઇ વ્યક્તિ મનામણાં કરતો હોઇ તો તમે દુનિયા નાં ભાગ્યશાળી વ્યક્તિ છો એ વ્યક્તિ ની તમારા માં રહેલી આસક્તિ ઇશ્વર થી પણ વિશેષ છે.
ભુતકાળ હોતો જ નથી, વર્તમાન નું મ્રુત્યુ નાં કરીએ તો
https://www.instagram.com/reel/C-aVJxfPn03/?igsh=bjNwaW9uazJwNXln
https://www.instagram.com/reel/C8j2aWcBs6R/?igsh=bDkxdDhiYWlxN3Jv