Gujarati Quote in Motivational by PRADYUMANSINH MAKWANA

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક મુંઝવતો સવાલ

કોઇ પણ વ્યક્તિ ને અચાનક જ બ્લોક કરી પડતો‌ મુકી દઈએ અને એ વ્યક્તિ છેલ્લા ચારેક વર્ષ થી અલઞ અલઞ રસ્તાઓ અપનાવી બ્લોક કરનાર સુધી પહોંચવા નો પ્રયત્ન કરે અને ત્યારે પણ તેનાં તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છતાં પણ એ વ્યક્તિ નાં પ્રયત્ન હજુ પણ ચાલુ જ હોઇ અને બ્લોક કરનાર વ્યક્તિ પોતાની જાતને એવી સેઇફ કસ્ટડીમાં રાખી ને બેઠા હોઇ જ્યાં કોઇ રીતે એટલે કે કોલ, મેસેજ, એપ્લીકેશન મેસેજ,ઇ‌મેઇલ તમામ પ્રકારના શોસયલ મીડિયા નાં કોઇ પણ‌‌માધયમ થી એ વ્યક્તિ પહોંચી જ નાં શકે તો એ વ્યક્તિ ચાર વર્ષે ફેક આઇ ડી બનાવી ટાઇમ પાસ કરવા આવ્યો એવું કહી શકાય ખરા????


કોઇ વ્યક્તિ ને આંખ માં નાઇટ વિઝન ની તકલીફ નાં કારણે રાત્રે ડ્રાઇવીઞ કરવા પર પ્રતિબંધ હોવા છતાં પણ એ વ્યક્તિ ૧૫૦ કીમી આવવાનું અને ૧૫૦ જવાનો‌ રસ્તો કાપી પોતાની પસંદીદા સ્ત્રી ને માત્ર અને માત્ર દુર થી જોવા માટે એની એક ઝલક મેળવવા માટે છેલ્લા ચાર વર્ષથી મહિનામાં બે વખત સાંજે કાર ડ્રાઈવ કરી આવે અને અડધી રાત્રે કાર ચલાવી પાછો જાઇ અને એ પસંદીદા સ્ત્રી બારી માં પડદા લઞાવી દે જેથી એને જોઇ નાં શકાય એ વ્યક્તિ ને ટાઇમ પાસ કરનાર સેકસ મેનિયાક કહી શકાય????

કોઇ વ્યક્તિ સંકટ ચોથ નાં દિવસે ગણપતિ બાપ્પા નાં આંગણે સવારથી રાત સુધી ૫૩ ડિગ્રી તાપમાન સહન કરી મિત્ર નાં આવવા ની રાહ જોઇ બહાર ઓટલા પર બેસી રહે એને લંપટ, ચરિત્રહીન અને સેક્સ મેનીયાક કહીં શકાય???

કપરો કોરોના કાળ થી લઇ આજ સુધી કઇ ભુલ નાં કારણે બ્લોક કરવામાં આવ્યો એ હજું સુધી જાણવા નથી મળ્યું છતાં પણ એ વ્યક્તિ બે હાથ જોડી નત મસ્તકે પઞ પકડી માફી માગવા માંગતો હોઇ‌ તો‌ એ વ્યક્તિ અભિમાની અને કાયર કહી શકાય????

કોઇ વ્યક્તિ એક્સીડન્ટ નાં કારણે ફ્રેકચર વાળા પઞ લઇ પથારીવશ હોવાં છતાં પણ પ્રેયસી એની એક ઝલક વિથ સ્માઇલ આપશે તેવું પ્રોમીસ કરે તો‌ દર્દ સહન કરી પણ મુસાફરી કરવા તૈયાર હોઇ એ વ્યક્તિ ની લાગણી માં વાસના ભળેલી છે તેવું કહી શકાય????

વ્હાલા મેડમ મારા તમામ પ્રશ્નો નાં જવાબ આપવા વિનંતી છે.

હું ઓળખું છું એ કોમળ હૃદય નાં મેડમ છે .

I AM VERY SORRY
PLS FORGIVE ME
THANK YOU
GOOD NIGHT

Gujarati Motivational by PRADYUMANSINH MAKWANA : 111945654
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now