🌷🍁🌷🍁🌷🍁🌷🍁🌷🍁

મારી મોજની હુ જ ફકીર છુ.
મારી કિસ્મતની પોતે જ લકીર છુ.
સમજે - સમજાવ્યે ભલે ના સમજે કદરદાન.
મારી જીંદગીની હુ પોતે જ કબીર છુ.

🌷🍁🌷🍁🌷🍁🌷🍁🌷🍁

-jighnasa solanki

Gujarati Thought by jighnasa solanki : 111945450
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now