આ તો પ્રેમને, ભાવની વાત છે
બાકી કોઈકે સાબિત કરવામાં બાવીસ વર્ષ મહેનત કરાવી તાજમહેલ બનાવ્યો , જ્યારે મારા દાદાએ બાવીસ સેકન્ડ માં છાતી ફાડીને પ્રેમ સાબિત કરી બતાવ્યો જેની કલ્પના પણ નાં થાઈ.
જગતની માલીપા એક જ એવો થયો જેને રામને રુણી રાયખા
અંજની નો જાયો 🚩
જય ડાડા હનુમાન 🙏🏻