Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજીવન
હાલાકીનો સામનો ના કરવો પડે,
એનાં માટે
આપણે બસ આ એક જ વાતનું ધ્યાન રાખીએ કે,
આપણાં રોજે રોજના ભોજન પ્રાપ્તિ પાછળ, આપણી શારિરીક કે માનસિક
મહેનત હોવી જોઈએ,
કોઈપણ પ્રકારની ચાલાકી નહીં.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111944112
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now