જ્યારે આપણાં કાનની સાંભળવાની ક્ષમતા
ઓછી થઈ જાય છે, ત્યારે આપણને
આપણાં જીવનમાં જે તક્લીફ ઉભી થાય છે,
એનાં કરતાં, જ્યારે કોઈનું સાંભળવાનું જ નહીં
નામની બીમારી જો આપણને લાગુ થઈ જશે,
ત્યારે આપણાં જીવનમાં તક્લીફ નહીં, પરંતુ...
જતાં દિવસે આપણને આપણું જીવન જ
તક્લીફ જેવું લાગવા માંડશે.
-Shailesh Joshi