જે મળ્યું છે તે સુંદર જ છે.તે ફૂલની સુંદરતા,સુગંધ,આકાર,રંગ,રૂપ મતલબ કે પ્રત્યેક ફૂલ ભગવાનનું સર્જન છે.જેને સ્વાર્થ ખાતર તોડી નાખવાથી તેને તેના માતૃવત્સલ છોડથી અલગ કરવાથી તે થોડી મિનિટોમાં કરમાવા લાગે છે.કોઈપણ ફૂલ ત્યારે જ સુંદર,નયનગમ્ય લાગે છે કેમકે તે તેના પોતાનાંની પાસે જ સલામતી ઝંખે છે.
- वात्सल्य